Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: Whatsappએ આપ્યુ મેસેજ માટેનુ એકદમ સ્પેશ્યલ ફિચર, જાણો તમને મળ્યુ કે નહીં ને કઇ રીતે કરે છે કામ....

Whatsappએ આપ્યુ મેસેજ માટેનુ એકદમ સ્પેશ્યલ ફિચર, જાણો તમને મળ્યુ કે નહીં ને કઇ રીતે કરે છે કામ....

Whatsapp - વૉટ્સએપ યૂઝર્સને લાંબા સમયનો હવે ઇન્તજાર ખતમ થઇ ગયો છે. ઘણા સમય બાદ વૉટ્સએપે પોતાના વૉટ્સએપે પોતાના ઇમૉજી રિએક્શન ફિચરને ધીમે ધીમે કરીને રૉલઆઉટ કરવાનુ શરૂ કરી દીધુ છે. હાલમાં આ સિમીત યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યુ છે, પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે જલદી આને તમામ લોકો માટે રિલીઝ કરી દેવામાં આવશે. આ ફિચરને ઇન્તજાર ખુબ લાંબા સમયથી થઇ રહ્યો હતો. હાલમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ આ ફિચર ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર આ ફિચર પહેલાથી જ ઉપલબ્ધ છે. વૉટ્સએપ યૂઝર્સને આની કમી હતી, પરંતુ હવે આ કમી દુર થઇ છે. જાણો શું છે આ ફિચર ને કઇ રીતે કરે છે કામ.............

પહેલા ફિચરને સમજો - 
ઇમૉજી રિએક્શન ફિચરનો અર્થ તે ઓપ્શન સાથે છે જેમાં આપણે કોઇ મેસેજ પર ઇમૉજી દ્વારા રિએક્ટ કરીને પોતાની ફિલિંગ્સ બતાવી શકીએ. માની લો કોઇએ તમને જન્મદિવસની શુભકામના પાઠવી  કે કોઇ અન્ય મેસેજ મોકલ્યો. હવે તમે જલદી કોઇ શબ્દ લખ્યા વિના કોઇ રિએક્શન આપવા માંગો છો, તો આ ફિચરથી ત્યારે તમને ઇમૉજી યૂઝ કરીને રિએક્ટ કરી શકો છો. 

કઇ રીતે કરશે કામ -
આ ફિચરનો યૂઝ કરવા માટે તમારે કોઇપણ કૉન્ટેક્ટથી મળેલા મેસેજ પર ક્લિક કરવાનુ છે. આ પછી તમારી સામે ઇમૉજી બૉક્સ ખુલશે. તમે તેમાંથી કોઇપણ ઇમૉજી સિલેક્ટ કરીને તેને મોકલી શકો છો. તે ઇમૉજી તે મેસેજની સાથે જીતી રહેશે. હાલમાં લોકોને રિએક્શન માટે 6 જ ઇમૉજીન ઓપ્શન આપવામાં આવી રહ્યો છે. આ 6 ઓપ્શનમાં લાઇક, લવ, હંસી, સરપ્રાઇઝ, સેડ અને થેન્ક્સ સામેલ છે. જોકે, હાલમાં આ બીટા વર્ઝન પરથી બહાર કેટલાક લોકો માટે જ રિલીઝ કરવામાં આવ્યુ છે, આવામાં આશા છે કે જલદી તમામને મળી જશે. જોકે અધિકારીક રીતે રિલીઝ કરતી વખતે બીજી નવી ઇમૉજી આમાં એડ કરવામા આવશે. 

 

આ પણ વાંચો....... 

ઘરમાં પ્રવેશતાં જ આપ તણાવ અનુભવો છો? ઘરમાં રાખેલી આ વસ્તુઓ નેગેટિવ ઊર્જા માટે છે જવાબદાર. સર્જે છે ઉદ્વેગ

ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ

પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ કલેક્શનથી સરકારે 9 મહિનામાં કરી અધધધ કમાણી, જાણો કેટલા લાખ કરોડ રૂપિયા મેળવ્યા

કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા

હનિમૂન પર જતાં પહેલા ક્યારે ન કરશો આ ભૂલ, નહિ તો પાછળથી જીવનભર પસ્તાવવું પડશે

Surat : 'મેં મા બનનેવાલી થી તબ મુજે પીટા, યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી', હોટેલ રિસેપ્શનિસ્ટે કરી લીધો આપઘાત

from https://ift.tt/eGhgzQk https://ift.tt/3XT9VO7

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ