- રણબીર સિવાય AR રહેમાન પણ IPLમાં પોતાનું પરફોર્મ કરવાના છે
અમદાવાદ, તા. 28 મે 2022, શનિવાર
IPLની ફાઈનલ માટે અમદાવાદ સહિત આખા ગુજરાતમાં જબરજસ્ત ક્રેઝ દેખાઈ રહ્યો છે. આ સમયે રણવીર સિંહ આ વર્ષે IPL ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરવાના છે. તે અમદાવાદ 29 મેના રોજ IPLના અંતિમ દિવસે પરફોર્મ કરવાના છે. હવે તમામ લોકો રણવીરની જોરદાર એનર્જી અને પરફોર્મેસને વિશે જાણે છે એટલા માટે ચાહકો તેનો ધમાકેદાર અંદાજ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. તો બીજી તરફ રણબીરને સ્પોર્ટસ ખૂબ જ પસંદ છે. તે ઘણીવાર મેચ જોવા માટે સ્ટેડિયમમાં જાય છે. આ ILPમાં તમામ લોકોને મેચ સાથે રણવીરનું પરફોર્મેસ પણ જોવા મળશે.
તે પહેલા આ લીગની ક્લોઝિંગ સેરેમ(Closing Ceremony)ની યોજાશે. જેમાં AR રહેમાન, રણવીર સિંહ જેવી બોલીવુડની મોટી હસ્તીઓ ડાન્સ કરતા અને પોતાનું પરફોર્મન્સ આપતા જોવા મળશે. તમને જણવી દઈએ કે, રણબીર હાલમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફર્યો છે.
તમને જણવી દઈએ કે, આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ
IPLની ફાઈનલ મેચ રવિવારે એટલે કે આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અહીં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે ફાઈનલમાં મુકાબલો જોવા મળશે.
https://ift.tt/Cu6TM2P from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NOUn8Be
0 ટિપ્પણીઓ