Breaking News

લોડ થઈ રહ્યું છે...

આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ, પાંચ લાખ સુધીની મફત સારવાર||Ayushman Bharat Yojana hospital list, free treatment up to five lakhs||Detail Gujarati

આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ : ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે.
લિસ્ટ જોવા માટે નીચેની 👇લીંક પર ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ