ઈન્ડિયન પોસ્ટ વિભાગમાં મિકેનિક, એમવી ઈલેક્ટ્રીશિયન, કોપર અને ટિનસ્મિથ અને અપહોલ્સ્ટર સહિત કેટલાય ટ્રેડ માટે જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ સી અંતર્ગત સ્કીલ કારીગરોના પદ (India Post Vacancy 2022) ભરવા માટે અરજીઓ મગાવામાં આવે છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદ (India Post Vacancy 2022) માટે અરજી કરવા માગતા હોય તો, તે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જઈને અપ્લાય કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.
વધુ માહિતી માટે નીચેની👇 લિંક પર ક્લિક કરો.
0 ટિપ્પણીઓ