Breaking News

સમાચાર
લોડ થઈ રહ્યું છે...

ચૈતર વસાવા 3 દિવસ જેલની બહાર આવશે, કોર્ટે વિધાનસભા સત્ર માટે જામીન આપ્યા; પોલીસ સાથે જ રહેશે


MLA Chaitar Vasava Bail : દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી ચૈતર વસાવા જેલમાં બંધ હતા. જ્યારે હવે વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ચૈતર વસાવાના ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. 

ચૈતર વસાવાના ત્રણ દિવસના જામીન મંજૂર


https://ift.tt/5tgBPVM
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/MFCf6cx
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ