
આવતીકાલથી નવરાત્રી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. ત્યારે શહેરના મોટા ભાગના ગરબા ગ્રાઉન્ડમાં તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. તેવામાં શહેરના જાણીતા બીટા ગરબાની કોર્પોરેશને મંજૂરી રદ્દ કરતા ગરબા પ્રેમીઓ અને આયોજકોમાં ખળભળાટ મચી ગયો હતો.
https://ift.tt/DbG73Cg
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bwVkOfn
via IFTTT
0 ટિપ્પણીઓ