Breaking News

લોડ થઈ રહ્યું છે...

કારીગરોને સલામતીના સાધનો નહીં આપતા કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ

વડોદરા,માંજલપુરની દર્શનમ હાઇટ્સ નામની સાઇટ પર કોન્ટ્રાક્ટરે સલામતીના સાધનો કારીગરોને નહીં આપતા કારીગર પહેલા માળેથી નીચે પટકાયો હતો. જે અંગે માંજલપુર  પોલીસે ગુનો દાખલ કર્યો છે.

જે.પી. રોડ સંતોષ નગરમાં રહેતા શ્રમજીવી ઇમરાન ઇમામમીંયા શેખે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું દુર્ગેશ તિવારીના કોન્ટ્રાકર નીચે છેલ્લા છ મહિની કલર કામ કરૃં છું. છેલ્લા બે મહિનાથી માંજલપુર દર્શનમ હાઇટ્સ ખાતે કલર કામ કરતો હતો.


https://ift.tt/cFD4beV
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/eYWukgy
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ