અમદાવાદ,શનિવાર
શાહીબાગ વિસ્તારમાં રહેતા વ્યક્તિને સારી કિંમતે રોકાણ માટે પોતાના ત્રણ ફ્લેટ વેચાણે આપવાનું કહીને ગઠિયાએ ૧.૨૦ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ક્રાઇમબ્રાંચમાં નોઁધવામાં આવી છે.શાહીબાગમાં આવેલા સ્પેક્ટ્રમ ટાવરમાં રહેતા હિતેન્દ્રસિંહ રાઠોડે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે માધુપુરામાં કાપડનો વ્યવસાય કરે છે. તેમને કોઇ સારી સ્કીમમાં રોકાણ કરવાનું હોવાથી એક મિત્રને વાત કરતા નયન પટેલ (રહે. સ્વપ્ન સિદ્ધી સોસાયટી, ઘાટલોડિયા) સાથે તેમનો પરિચય કરાવાયો હતો.
https://ift.tt/x5UaVnh
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/sG4MliB
via IFTTT
0 ટિપ્પણીઓ