
Gujarat High Court On Rajkumar Santoshi Case : ચેક બાઉન્સ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને મોટી રાહત આપી છે. કોર્ટે સંતોષીને ઉદ્યોગપતિ અશોક હરિદાસ લાલ દ્વારા દાખલ કરવામાં આવેલા ચેક બાઉન્સ કેસમાં શરતી જામીન આપ્યા છે. ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી ઘાયલ, દામિની, અંદાજ અપના અપના જેવી ફિલ્મો માટે જાણીતા છે.
રાજકુમાર સંતોષીને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા
રાજકુમાર સંતોષીના વકીલ તરફથી કોર્ટમાં આજે જ 5 લાખ રૂપિયા ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રેટી સમક્ષ જમા કરાવવાની તૈયારી દર્શાવી હતી, જ્યારે બાકીના 83 લાખ રૂપિયા પૈકી 41.
https://ift.tt/aEo2FJ7
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/75YZLQl
via IFTTT
0 ટિપ્પણીઓ