Breaking News

લોડ થઈ રહ્યું છે...

ગણતરીના કલાકોમાં ચેક ક્લિયરિંગ સિસ્ટમમાં ખામી, સોફ્ટવેર ઠપ થતાં મોડી રાત સુધી બેંક કર્મચારી કામે લાગ્યા


Instant Cheque Clearing Issue : ગણતરીના કલાકમાં ચેક ક્લિયર કરી ખાતામાં નાણા જમા કરવાની યોજનાના શરૂઆતના દિવસોમાં જ ખામી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં 3 ઓક્ટોબરથી શરૂ થયેલી આ સિસ્ટમના પહેલા દિવસે બેંકો પ્રોસેસિંગ કરવામાં નબળી પુરવાર થઈ હતી. સોમવારે (6 ઓક્ટોબર) નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું સોફ્ટવેર ઠપ થઈ જતાં બેંક કર્મચારીઓ મોડી રાત સુધી બેંકમાં ચેક ક્લિયરિંગ કરવાની સ્થિતિ ઉભી થઈ હોવાનું સામે આવ્યું છે.

ચેક ક્લિયરિંગ સિસ્ટમમાં ખામી

જૂની સિસ્ટમ પ્રમાણે, કસ્ટમર પોતાના ખાતામાં કોઈએ આપેલો ચેક જમા કરવાની પ્રક્રિયામાં બેંક દ્વારા ચેકને સ્કેન કરીને ચેક લખનારની બેંકને મોકલી આપે છે.


https://ift.tt/dWVkcu0
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TVOFE6C
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ