![]() |
Image Source: Envato
Violence against women in Gujarat: વર્ષ 2023માં રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ નોંધાયેલા કુલ 7,805 ગુના પૈકી 2,176 ગુના મહિલાના પતિ અથવા પતિના સંબંધીઓ દ્વારા આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારના ગુના IPCની કલમ 498(એ) હેઠળ નોંધવામાં આવે છે.
https://ift.tt/gk6bcsK
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/8vtGL1i
via IFTTT

0 ટિપ્પણીઓ