
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર
અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ચાલતી નર્સિંગ સ્કૂલમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને નિયમિત ન ભણાવવાના કેસમાં અખબારી અહેવાલ પ્રકાશિત થયા પછી હ્યુમન રાઈટ કમિશન-માનવ અધિકાર પંચે સુઓ મોટ્ટો નોંધ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને અને હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને કેસમાં ખુલાસો કરવા માટે ચોથી નવેમ્બરે હાજર થવા આદેશ આપ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગેનો અહેવાલ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.
જોકે વિદ્યાર્થીઓને પક્ષેથી કોઈને પણ તેડું આપવામાં ન આવ્યું હોવાથી સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલાઈ જવાની દહેશત વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં કોઈ એન.
https://ift.tt/amVBGUi
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/U84NdKF
via IFTTT
0 ટિપ્પણીઓ