
બંદરોએ ચેતવણીસૂચક સિગ્નલો ઉતારી લેવાયા : દરિયો શાંત : અંજારમાં સવા 4 ઈંચ, : ભાવનગર જિ.માં અર્ધાથી દોઢ ઈંચ વર્ષાઃ વડોદરા,અમદાવાદ જિ.માં વરસાદ : સૌરાષ્ટ્રમાં એકંદરે મેઘવિરામ
રાજકોટ, : સપ્તાહથી કમોસમી માવઠાંના માહૌલ બાદ આજે મોસમ વિભાગે રાહત આપતી આગાહી કરી છે, જે મૂુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું કોઈ એલર્ટ નથી અને તા.૫થી સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં સુકુ હવામાન રહેવાનું પૂર્વાનુમાન જારી કર્યું છે. જો કે બીજી તરફ, તા.
https://ift.tt/cop9XfH
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/m2Fpt9D
via IFTTT
0 ટિપ્પણીઓ