ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

કોમર્સ ફેકલ્ટીમાં એમકોમના વિદ્યાર્થીઓ માટે નવી કોમ્પ્યુટર લેબોરેટરી બનાવાશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એમકોમના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ૫૦ કોમ્પ્યુટરની એક લેબોરેટરી બનાવવાના પ્રસ્તાવને યુનિવર્સિટી સત્તાધીશોએ લીલી ઝંડી આપી છે.

મળતી વિગતો પ્રમાણે ડોનર્સ પ્લાઝા ખાતે આવેલા એમકોમ બિલ્ડિંગમાં આ લેબોરેટરી માટે જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે અને પ્રાથમિક કામગીરી પણ શરુ કરી દેવાઈ છે.


https://ift.tt/ctfA3T2
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/84pZ2qi
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ