
Narmada News : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા આશ્રમના સાધુનો એક કથિત વીડિયો વાઈરલ થયો છે. જેમાં સાધુ એક મહિલા સાથે આશ્રમમાં કામલીલી કરતાં હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે એક વ્યક્તિએ નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી છે.
નર્મદાના એક આશ્રમના સાધુની કામલીલાનો વીડિયો વાઈરલ
નર્મદા જિલ્લાના એક સાધુનો કથિત અભદ્ર કામલીલાનો વીડિયો વાઈરલ થતાં સાધુ-સંતના સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
https://ift.tt/no47ibr
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/69OYt7B
via IFTTT
0 ટિપ્પણીઓ