ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

વર્ષો બાદ વાસદ-કઠાણા રૂટ પર ડેમૂ સેવા ફરી શરૂથતા લોકોને રાહત


કોરોનાકાળમાં બંધ કરાયેલી વડોદરા - કઠાણા ડેમૂ (ડિઝલ ઈલેક્ટ્રીક મલ્ટીપલ યુનિટ) ટ્રેનને આજે કઠાણા રેલવે સ્ટેશનથી લીલીઝંડી આપી ફરી શરુ કરાતા અસંખ્ય લોકોને લાભ થશે.

આજે આણંદના સાંસદ મિતેશ પટેલ અને ગુજરાત સરકારના ખાદ્ય, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા મંત્રી રમણ સોલંકીના હસ્તે કઠાણા રેલવે સ્ટેશન ખાતેથી લીલીઝંડી બતાવી વડોદરા - કઠાણા ડેમૂ ટ્રેનનું પુનઃ લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે વડોદરા વિભાગના ડીઆરએમ રાજુ ભડકે, વરિષ્ઠ રેલ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

સાંસદે કહ્યું કે, સ્થાનિક લોકોની વર્ષોથી પડતર માગ આજે પુરી થઈ છે.


https://ift.tt/fWjKx1y
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FQNpDU9
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ