
Gir Somnath News: ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા પર પણ હવે સધન સુરક્ષાની ખાતરી કરાઇ રહી છે. જેના ભાગરૂપે અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ગેરકાયદે લાઈટ અને લાઇન ફિશિંગ સામે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથમાં ફિશિંગ બોટના ટંડેલ અને ખલાસીઓની પુછપરછ હાથ ધરાઈ છે.
4 બોટ માલિકો/સંચાલકો સામે ગુનો
મહત્વનું છે કે ગઇકાલે (13 ડિસેમ્બર) ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ મુજબ ગીર સોમનાથ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
https://ift.tt/txT8hXB
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7MRnm2Z
via IFTTT
0 ટિપ્પણીઓ