
મ્યુ.કોર્પોરેશન દ્વારા આજે પશ્ચિમ ઝોનની કચેરી, અકોટા ખાતેથી રાજ્ય સરકારના દંડક અને મેયરની ઉપસ્થિતિમાં શહેરમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન માટેના નવા વાહનોનું ફલેગ-ઓફ કરવામાં આવ્યું હતું.
શહેરના પશ્ચિમ ઝોનમાંથી દૈનિક ઉત્પન્ન થતા ઘન કચરાના ડોર-ટુ-ડોર કલેક્શન તથા ટ્રાન્સપોર્ટેશનની કામગીરી કોન્ટ્રાક્ટરને આગામી ૧૦ વર્ષ માટે સોંપવામાં આવી છે. પશ્ચિમ ઝોનના કુલ પાંચ વોર્ડ, વોર્ડ નબર. ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨માં પી.
https://ift.tt/T0Vd7eu
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xcZy95r
via IFTTT
0 ટિપ્પણીઓ