
Surat News: સુરતના ભીમરાડમાં બ્રાઈટ સ્ટોન પ્રોજેક્ટના બેઝમેન્ટની કામગીરી દરમિયાન દીવાલ તૂટી જવા સાથે માટી ધસી ગઈ હતી. આ ઘટના બાદ 25 ફુટ નજીક આવેલી શિવ રેસીડેન્સીને પણ નુકસાન થાય તેવી ભીતિથી મકાનો ખાલી કરાવાયા હતા. હવે પાલિકા શિવ રેસીડેન્સીને ઝડપથી મજબૂતાઈ મળે અને સલામતી સાથે ઝડપી કામગીરી થાય તે માટે વિવિધ ક્ષેત્રમાં નિપૂર્ણ ઈજનેરોની ફોજ સાથે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે. ભીમરાડ પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારીથી થયેલી દુર્ઘટનાનો રિપોર્ટ ગુજરાત સરકારે માંગતા જવાબદાર અધિકારીઓ દોડતા થઈ ગયા છે.
ડી વોલ તૂટી પડતા બાજુમાં આવેલી શિવ રેસીડન્સીના 4 બ્લોક ખાલી કરાવાયા
https://ift.tt/Iew63Wv
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xYcWgel
via IFTTT
0 ટિપ્પણીઓ