Breaking News

લોડ થઈ રહ્યું છે...

પિતા અને પુત્રના એકાઉન્ટમાં ૧.૨૦ કરોડના ટ્રાન્જેક્શન

 વડોદરા,સાયબર ફ્રોડના નાણાના ટ્રાન્જેક્શન માટે એકાઉન્ટ ઓપન કરાવવાના વધુ ત્રણ  ગુના દાખલ થયા છે. જે પૈકી એક એકાઉન્ટમાં ૧.૨૦ કરોડના ટ્રાન્જેક્શન થયા છે.

સાયબર ફ્રોડના રૃપિયાના ટ્રાન્જેક્શન માટે એકાઉન્ટ ખોલાવનાર હાર્દીક દુલાભાઇ બલદાણીયા (રહે.સારથી રેસિડેન્સી, કુંભારીયા ચોર્યાસી, સુરત) એકાઉન્ટ ઓપરેટ કરનાર રામજીભાઇ ગોવિંદભાઇ કથીરીયા (રહે.કામરેજ, સુરત)ની સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.


https://ift.tt/vq3JueA
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0D5lfC3
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ