ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

ગાંધીનગર: રાજ્ય કક્ષાના મંત્રી અને કેબિનેટ મંત્રીના PS-PAની નિમણૂક, જુઓ સંપૂર્ણ યાદી


Gandhinagar News : ગુજરાત રાજ્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાના મંત્રી અને કેબિનેટ મંત્રીના અંગત સચિવ (PS) અને અંગત મદદનીશ (PA)ની નિમણૂક મામલે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. 

ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિના દોઢ મહિના બાદ મંત્રીઓના PA અને PSની ફાળવણી કરવામાં આવી છે. મંત્રીઓએ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ PA અને PSની ફાળવણી ન થતાં કાર્યમાં થોડી મુશ્કેલી પડતી હોવાનું સામે આવ્યું હતું. અંતે રાજ્યના વહીવટ વિભાગ દ્વારા મંત્રીઓના PA અને PSની નિમણૂક કરી છે.


https://ift.tt/YWmikdG
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/4E1OpB2
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ