ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

ગુજરાતના આ ગામમાં છેલ્લા 35 વર્ષથી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ, પતંગ ખરીદનારને દંડ, કારણ ચોંકાવનારું


Banaskantha News: પતંગ રસિયાઓ ઉતરાયણની આતૂરતાથી રાહ જોઇ રહયા હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં છેલ્લા ૩૫ વર્ષથી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે. આ ગામમાં કોઇ પતંગ ખરીદતું નથી કે દોરી પીવડાવતું નથી. ઉતરાયણ એક એવો સામાન્ય દિવસ હોય છે જેમાં કોઇ જ સળવળાટ જોવા મળતો નથી. આ ગામના યુવાનો પતંગ ઉડાડવાના સ્થાને ક્રિકેટ રમીને તહેવારની ઉજવણી કરે છે એટલું જ નહી આ ગામમાં જો કોઇ ઉતરાયણે પતંગ ચગાવે તેને દંડ ફટકારવામાં આવે છે.

પતંગ ઉડાડવાના સ્થાને ઉતરાયણમાં દાન પૂર્ણ્યથી માંડીને જીવદયાની પ્રવૃતિમાં ગામ લોકો પ્રવૃતિ થઇ જાય છે.


https://ift.tt/VLepYbc
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gGVho4c
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ