
Dahod News: દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. દાહોદના સાંગા ગામે ગેરકાયદેસર દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગરે જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, દાહોદ રૂરલ પોલીસની ટીમ બાતમીના આધારે સાંગા ગામે દારૂની રેડ કરવા પહોંચી હતી.
https://ift.tt/IqUCfr4
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7Q29Lr0
via IFTTT
0 ટિપ્પણીઓ