ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

કચ્છમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ, ગણતરીની કલાકોમાં નરાધમની ધરપકડ


Rapar News : કચ્છના રાપરમાં માનસિક અસ્થિર 15 વર્ષીય સગીર સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં નરાધમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાપરમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ, નરાધમની ધરપકડ

મળતી માહિતી મુજબ, રાપર શહેરમાં સગીર સાથે દુષ્કર્મની ઘટના અંગે પીડિતાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


https://ift.tt/ywQoaTR
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7JmTCLN
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ