ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

કાલુપુર રેલવે સ્ટેશન પર મારામારી, રિક્ષાચાલકોની દાદાગીરી બાદ RPF જવાનોનો વળતો પ્રહાર, નવો વીડિયો આવ્યો સામે


Ahmedabad News: કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને RPF જવાનો વચ્ચે થયેલી મારામારીનો એક નવો વીડિયો સામે આવતા સમગ્ર ઘટનામાં મોટો ખુલાસો થયો છે. બબાલની શરૂઆત રિક્ષા ચાલકોએ કરી હોવાનું નવા વીડિયોમાં જણાઈ આવે છે. જેમાં એક RPF જવાનને ઘેરી લઈ તેનો કોલર પકડવામાં આવે છે, જે બાદ મામલો બીચકે છે.

નવા ફૂટેજમાં શું દેખાયું?

અગાઉ માત્ર જવાનો દ્વારા રિક્ષાચાલકોને માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો, પરંતુ હવે સામે આવેલા નવા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે વિવાદની શરૂઆત રિક્ષાચાલકો દ્વારા કરવામાં આવી હતી.


https://ift.tt/vksu4iB
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6ctiVEn
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ