ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

ગૂગલ મેપ પર લોકેશન શોધી 18 મંદિરોમાં કર્યો ‘હાથફેરો’, અમરેલીમાં મધ્યપ્રદેશના 6 ચોરની ધરપકડ


Amreli News: અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોને નિશાન બનાવતી ‘મંદિર ચોર’ ગેંગનો અમરેલી એલ.સી.બી.(લોકલ ક્રાઈમ બ્રાન્ચ)એ પર્દાફાશ કર્યો છે. નવાઈની વાત એ છે કે, આ તસ્કરો ચોરી કરવા માટે ગૂગલ મેપની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. પોલીસે મધ્યપ્રદેશના વતની અને હાલ ખેત મજૂરી કરતા 6 શખ્સોની ધરપકડ કરી, તેમની પાસેથી રોકડ અને વાહનો મળી કુલ 2,25,695 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.


https://ift.tt/rZL30la
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bIsRrQu
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ