ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

મધ્ય-દક્ષિણ ગુજરાતમાં આજે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, હજુ 5 જિલ્લામાં હળવા વરસાદની આગાહી

Unseasonal rains

Gujarat Weather Update: ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આજે શુક્રવારે(20 ફેબ્રુઆરી, 2026) પંચમહાલ, ગોધરા, દાહોદ, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં માવઠું થતાં ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. આજે રાજ્યના 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે. 

5 જિલ્લામાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગ(IMD)ની આગાહી મુજબ, 20મી ફેબ્રુઆરીના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.


https://ift.tt/CPlMw0t
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/8JkNQo9
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ