
Junagadh News: માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ આહીર ફરી વિવાદમાં આવ્યો છે. જયરાજ તેના મિત્રો સાથે પ્રતિબંધ હોવા છતાં બસ લઈને ભવનાથના મેળામાં પહોંચતા જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે તપાસના આદેશ કર્યા છે.
જયરાજ આહીર પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં
જૂનાગઢના ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના મંદિર પર પરંપરાગત ધ્વજારોહણ સાથે પાંચ દિવસીય મેળાનો વિધિવત પ્રારંભ કરાયો છે. લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન આ મેળામાં ભાવિકોની ભીડ ઉમટી રહી છે, ત્યારે આ વર્ષે VVIP કલ્ચરને સ્થાન આપવામાં આવ્યું નથી.
https://ift.tt/FgcmNSC
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JRBuQP4
via IFTTT
0 ટિપ્પણીઓ