વડોદરાઃ બરોડા ડેરીની આગામી તા.૧૮મી માર્ચે યોજાનારી ચૂંટણી માટેની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.અંદાજે ૧હજાર જેટલી મંડળીઓએ નક્કી કરેલા પ્રતિનિધિ દ્વારા મતદાન કરાશે.
હાઇકોર્ટની દરમિયાનગિરી બાદ જિલ્લા કલેક્ટર હેઠળના ચૂંટણી અધિકારીએ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.જે મુજબ તા.૨૧થી ૨૬ ફેબુ્રઆરી સુધી ફોર્મ લેવામાં અને ભરવામાં આવનાર છે.
https://ift.tt/o2fbqFN
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/eEwjnVN
via IFTTT
0 ટિપ્પણીઓ