ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મહિલા અનામતની બેઠક આઠ કરવામાં આવે


વડોદરા : તાજેતરમાં જ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ છે અને હવે તેની મતગણતરી થવાની છે ત્યારે વડોદરાના મહિલા એડવોકેટે હાઇ પાવર ઈલેક્શન સુપરવાઈઝરી કમિટીને પત્ર લખી મહિલા અનામતની બેઠક સાત નહી પરંતુ આઠ કરવાની રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યા પ્રમાણે જો બેઠક આઠ કરવામાં નહી આવે તો તે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન ગણાશે.


https://ift.tt/vbQrxaU
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/AtnPJym
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ