વડોદરામાં પકડાયેલા 6 લાખના અફીણના કેરિયરે પરોઢિયે આંખ ખોલી તો સામે પોલીસ હતી, સપ્લાયરની તપાસ

વડોદરાઃ વડોદરામાં છ લાખની કિંમતના અફીણ સાથે પકડાયેલા બે કેરિયરની પૂછપરછ બાદ એસઓજીએ મધ્યપ્રદેશના અફીણના સપ્લાયરના એક કેરિયરને ઝડપી પાડયો છે.

વડોદરા એસઓજીની ટીમે ગઇ તા.૯મી જાન્યુઆરીએ ગોલ્ડનચોકડી પાસેથી મંદસૌરથી બાઇકની સીટ નીચે અફીણના પાંચ પેકેટની ડિલિવરી કરવા આવેલા  ભંવરલાલ જયપાલ (ગંગાખેડી,તિત્રોડ,મંદસૌર,એમપી)ને ઝડપી પાડી રૃ.૬લાખનું અફીણ કબજે કર્યું હતું.

પોલીસે અફીણની ડિલિવરી લેવા આવેલા દેવજી પ્રજાપતિ(મહાકાળી સોસાયટી,ન્યુ સમારોડ,વડોદરા)ને પણ ઝડપી પાડયો હતો.


https://ift.tt/N3RIP4c
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T1sHqg
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ