Breaking News

લોડ થઈ રહ્યું છે...

ગુજરાતમાં વધુ એક પોન્ઝી સ્કીમનું વધુ એક કૌભાંડ, હિંમતનગરમાં 3.42 કરોડની છેતરપિંડીની ફરિયાદ


Ponzi scheme scam in Sabarkantha : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ઊંચા વ્યાજદરની લાલચ આપીને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું આવ્યું છે. સમગ્ર ઘટના મામલે 'એ.આર. કન્સલ્ટન્સી' નામની પેઢી સામે રૂ.3.42 કરોડની છેતરપિંડીની  હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.


https://ift.tt/sTMa8A6
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/isGahW8
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ