Breaking News

લોડ થઈ રહ્યું છે...

દક્ષિણ ઝોનમાં ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે ૧૭૫ નવા વાહનો ફાળવ્યા

,વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના દક્ષિણ ઝોનમાં ઘનકચરાના નિકાલ માટે ડોર ટુ ડોર કચરાના નવા વાહનોની ફાળવણી કરવામાં આવી છે.

કચરાના નિકાલ માટે ૧૭૫ વાહનો ફાળવ્યા છે, જેમાં ૨૦ વાહનો ઇલેકટ્રિક છે. કોર્પોરેશન દ્વારા કચરા નિકાલની કામગીરી માટે નવો ૧૦ વર્ષનો ઇજારો કરવામાં આવ્યો છે. હવે નવી ટેકનિકલ વ્યવસ્થાથી કમાન્ડ સેન્ટર દ્વારા રિયલ ટાઇમ મોનિટરિંગ થઇ શકશે. કચરા નિકાલનું મેનેજમેન્ટ વધુ સારી રીતે અને સુચારૃઢબે થઇ શકશે.


https://ift.tt/gf4rcLj
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QZ6SWv4
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ