ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

ઉત્તરાયણના દિવસે પતંગના દોરાના કારણે ૩૭ લોકોને ઇજા

 વડોદરા,ઉત્તરાયણના તહેવારમાં પતંગના દોરાના કારણે ઇજા થવાથી ૨૭ દર્દીઓ સયાજી હોસ્પિટલમાં અને ૧૦ દર્દીઓ ગોત્રી હોસ્પિટલમાં  સારવાર માટે આવ્યા હતા. જ્યારે પતંગ ચગાવતા પડી જવાના અને વાહન અકસ્માતના થઇને કુલ ૧૬૪ દર્દીઓ ઉત્તરાયણના દિવસે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવ્યા હતા.

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સયાજી હોસ્પિટલમાં સતત દર્દીઓનો ઘસારો રહ્યો હતો. તેમાંય ખાસ કરીને ઉત્તરાયણના દિવસે કુલ ૧૬૪ દર્દીઓ સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હોવાની વિગતો મળી છે. આ દિવસે  માર્ગ અકસ્માતના અને પતંગના દોરાથી ઇજા થવાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ૧૪ મી તારીખે બપોરે એક વાગ્યે તરસાલી સોમનાથનગર પાસેથી જતા મોપેડસવાર ધુ્રમિલ પરેશભાઇ પટેલ ( ઉં.


https://ift.tt/xe8RAMr
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Gclb2Af
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ