
Jamnagar News: જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ જામનગરના અગ્રણી બિલ્ડર પિતા પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર વિશાલ કણસાગરાને જામનગર સાયબર પોલીસે ઝડપી લીધા બાદ તેના એક સાગરિત ધ્રોળના એક શખ્સને ઝડપી લઈ બે દિવસના રિમાન્ડ પર લેવાયો છે. જે જામનગર પંથકની તમામ માહિતી નેપાળમાં બેઠેલા વિશાલને પૂરી પાડતો હતો.
શું છે સમગ્ર મામલો?
જામનગરના બિલ્ડર જમન ફળદુ અને તેમના પુત્રને સોશિયલ મીડિયામાં બદનામ કરવાનું કાવતરું રચવા અંગે બે આઈડી ધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજી પટેલે પણ સાયબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની આ.ઇડી.
https://ift.tt/lPVJh0N
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hMGx2IP
via IFTTT
0 ટિપ્પણીઓ