ગોધરા, તા.૧૮ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પાનમ સિંચાઈ વિભાગ નં.૩ના તત્કાલિન નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ-૨ના નિવૃત્ત અધિકારી સ્નેહલ જસવંતલાલ શાહે પોતાની ફરજ દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચાર આચરીને મોટી રકમ ઘરભેગી કરીને મિલકતો વસાવી હોવાનું એસીબીની તપાસમાં બહાર આવતા એસીબીએ ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ પાનમ સિંચાઈ પેટા વિભાગ નં.૩, ગોધરા ખાતે વર્ગ-૨માં અગાઉ ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેર સ્નેહલ જશવંતલાલ શાહ(રહે.કાર્તિકેય સોસાયટી, સૈયદ વાસણારોડ, વડોદરા) તા.
https://ift.tt/OBcAy03
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fXE8kBl
via IFTTT
0 ટિપ્પણીઓ