ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

કંપનીના ત્રણ કર્મચારીઓને પોલીસે ઝડપી પાડી અટકાયત કરી

 વડોદરા,હોમ ડિલિવરી કરતી કંપનીના સ્ટાફના ત્રણ કર્મચારીઓ અંદરોઅંદર મારામારી કરતા હોઇ  પોલીસે તેઓની સામે અટકાયતી પગલા ભર્યા હતા.

સોશિયલ મીડિયા પર મારામારીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેના આધારે અટલાદરા પોલીસે તપાસ શરૃ કરતા એક કંપનીના કર્મચારીઓ હોવાની તથા મારામારીનું સ્થળ અટલાદરા નારાયણ વાડી પાછળ આવેલી રામેશ્વર સોસાયટીના ગેટની સામે હોવાનું જાણવા મળ્યું હતું. જેથી, પોલીસે (૧) હિતેશકુમાર રમેશભાઇ ગાંધી (રહે.પ્રમુખ આશિષ સોસાયટી, અટલાદરા) (૨) પ્રફુલ્લ કનુભાઇ પટેલ (રહે. મારૃતિનંદન સોસાયટી, અટલાદરા) તથા (૩) મોહંમદ ફિરોજભાઇ મલીક (રહે.


https://ift.tt/n5OFc9h
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/C3lNGzm
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ