વડોદરા,દશરથ ગામ પાસે રોડ ક્રોસ કરતા આધેડને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. ૧૩ દિવસની સારવાર પછી ઇજાગ્રસ્તનું મોત થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
દશરથ ગામ માતાજી ફળિયામાં રહેતા વિનુભાઇ મણીભાઇ સોલંકી (ઉં.વ.૫૩) ખેતી કામ કરે છે. ગત ૧૬ મી તારીખે સાંજે સાડા પાંચ વાગ્યે માધવનગર ખાતે આવેલા તેમના ખેતરે ગયા હતા.
https://ift.tt/xEqKCQb
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SVTLz1C
via IFTTT
0 ટિપ્પણીઓ