ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

અમદાવાદનો એસ.જી.હાઈવે બનશે આઈકોનિક રોડ, કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ


SG Highway Iconic Road: આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદ મહાનગરમાં યોજાવવા માટે જઈ રહી છે ત્યારે અમદાવાદની ઓળખ સમાન એસ.જી હાઈવેને આઈકોનિક રોડ બનાવવામાં આવશે. આજે AMCની સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટીનું આયોજન થયું હતું, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સનાથલ થી ગાંધીનગર સુધી આઈકોનિક રોડ

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના જણાવ્યા મુજબ, 'પહેલા સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના જી-7 સર્કલ સુધીનો રોડ ડેવલોપ કરવા માટેનો લગભગ 30 કિમીનો રોડ છે, જેને એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ જે રીતે આઈકોનિક રોડ બનાવવામાં આવ્યો એવી જ રીતે સનાથલથી ગાંધીનગર સુધીનો એસ.


https://ift.tt/XJrsOoz
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/moZRHI3
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ