ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

રાજુલામાં ખુલ્લી ગટરના ખાડામાં ફોરવ્હીલ ખાબકી, એક જ પરિવારના પાંચ સભ્યોને ઈજા


Rajula Accident: અમરેલીના રાજુલામાં ખુલ્લી ગટરના ખાડામાં ફોરવ્હીલ ખાબકી હતી. અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોને ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. 

રાજુલામાં ખુલ્લી ગટરના ખાડામાં ફોરવ્હીલ ખાબકી

મળતી માહિતી મુજબ, રાજુલાના આગરિયા જગાતનાકા પાસે વાવડીથી રાજુલા તરફ આવતી કાર ખુલ્લી ગટરના ઊંડા ખાડામાં ખાબકી હતી.


https://ift.tt/OqPTHA5
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/MEbDGj3
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ