
વડોદરા જિલ્લાના અણખોલ ગામની સીમમાં આવેલી કેશવ બ્લિઝ સ્કીમના ગ્રાઉન્ડ ફ્લોરની બે દુકાનોના અવેજ પેટે રૂ. ૨૬ લાખ ચૂકવ્યા હોવા છતાં જાણ બહાર બાનાખત કરાર રદબાતલ કરી એક દુકાન અન્યને વેચી નાખ્યાના મામલે બિલ્ડર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ કપુરાઈ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
હરણી રોડ વિસ્તારમાં રહેતા ૬૯ વર્ષના દમયંતી પાંડુભાઈ યાદવે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ દરમિયાન વડોદરા જિલ્લાના અણખોલ ગામે બ્લોક/સર્વે નં. ૫૮ (જૂનો સર્વે નં. ૧૦૪, ૧૦૫) તથા અંદાજે ૬૪૩૪ ચો.
https://ift.tt/AcZCGh1
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/t4YcvO6
via IFTTT
0 ટિપ્પણીઓ