ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

રાજકોટમાં વૃદ્ધાને હિપ્નોટાઈઝ કરી સોનાની બંગડીઓ લૂંટનારો ઝડપાયો, ભુવો હોવાનું કહી કરતો છેતરપિંડી

Police

Rajkot News : રાજકોટના ગાંધીગ્રામમાં વૃદ્ધાને એડ્રેસ પૂછવાના બહાને રોકી, પોતે ભુવો હોવાનું કહી વિશ્વાસમાં લઈ અને હિપ્નોટાઈઝ કરી સોનાના દાગીના પડાવી લેનાર ગેંગના એક સભ્યને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમે આરોપી પાસેથી રૂપિયા 3,00,000ની કિંમતની સોનાની બે બંગડીઓ જપ્ત કરી છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે અનડિટેક્ટ રહેલા ગુનાનો ભેદ ઉકેલી અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટમાં વૃદ્ધાને હિપ્નોટાઈઝ કરી સોનાની બંગડીઓ લૂંટનારો ઝડપાયો

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, આશરે દોઢ મહિના પહેલા રાજકોટના માધાપર ચોકડીમાં સવારના નવેક વાગ્યે એક આધેડ ઉંમરના મહિલા પસાર થઈ રહ્યા હતા.


https://ift.tt/eBLwaPC
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7TKYzgq
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ