વડોદરા, તા.16 વડોદરા નજીક ખટંબા પાસે ગટરની કામગીરી દરમિયાન ગટરમાં ઉતરેલા બે યુવાનના મોતની ઘટના બાદ પોલીસે મુખ્ય તેમજ પેટા કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે. દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા બાદ ધરપકડનો દોર શરૃ કરાશે.
ઉલ્લેખનીય છે કે ખટંબામાં હિમાલયા પાર્ટી પ્લોટના પાર્કિગમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન અંદર ઉતરેલા મજૂર સહિત બે શખ્સો ગુંગળાઇ જવાથી મોતને ભેટયા હતાં. આ અંગે પ્રથમ અકસ્માત મોતની નોંધ કરાઇ હતી અને બાદમાં મૃતક વિપુલ મનસુખ માંગરોલીયાના પિતરાઇ ભાઇ ભાવેશ બાબુભાઇ પટેલ (રહે.લાઇટ હાઉસ, ભક્તિ સર્કલ, નિકોલ, અમદાવાદ)એ જયંતિ અંબાલાલ પટેલ (જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રા.
https://ift.tt/OSFGvte
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nMkqyl8
via IFTTT
0 ટિપ્પણીઓ