ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

રેલવે સ્ટેશન પરથી મળેલો આસામનો પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થી ધો.૧૨ની પરીક્ષા આપશે

વડોદરાઃ આજથી સાત વર્ષ પહેલા વડોદરા રેલવે સ્ટેશન પરથી મળેલા આસામના પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થી માટે વડોદરા બીજુ ઘર બની ગયું છે.અહીંયા જ રહીને અભ્યાસ કરનાર આ વિદ્યાર્થીએ પહેલા ધો.૧૦ની બોર્ડ પરીક્ષા આપી હતી અને હવે તે ધો.૧૨ની બોર્ડ પરીક્ષા આપવા જઈ રહ્યો છે.

વડોદરાના સમાજ સુરક્ષા સંકુલની બ્લાઈન્ડ સ્કૂલમાં અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો આસિમ( નામ બદલ્યું છે) કહે છે કે, મને યાદ નથી પણ સાત વર્ષ પહેલા કોઈએ ગૌહાટીથી ઉપડી રહેલી ટ્રેનમાં બેસાડી દીધો હતો.


https://ift.tt/sURj5W8
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tTVg6sK
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ