
Vadodara News: વડોદરાના અકોટામાં એક ખાનગી ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને ઢોર માર મારતો વીડિયો વાઈરલ થતાં પોલીસ હરકતમાં આવી છે. પોલીસે તાલિબાની સજા આપતા 2 યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાત એમ છે કે શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં યુવકે તેની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો હતો કે ડીનર પર આવ, પરંતુ યુવતીના ભાઈને ખબર પડી જતાં 3-4 લોકો સાથે આવી મેસેજ કરનાર યુવક સાથે મારામારી કરી હતી.
મોબાઈલ પર મેસેજ, બાદમાં પ્રેમ
વડોદરા શહેરની ખાનગી યુનિવર્સિટી ભણતા યુવક અને યુવતી વચ્ચે પહેલા મિત્રતા થઈ હતી અને બાદમાં મોબાઈલ પર વાતો કરતાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
https://ift.tt/KcA3Edu
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yfQdjpg
via IFTTT
0 ટિપ્પણીઓ