વડોદરા,હરણી રોડ પર કાર લઇને જતા બે મિત્રોને રોકી જાહેરમાં રોડ પર મારામારી કરી આરોપીઓએ આતંક ફેલાવ્યો હતો. તેમજ કારની પણ તોડફોડ કરી હતી. જે અંગે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વાઘોડિયારોડ સુદામાપુરી સોસાયટીમાં રહેતા રાજેન્દ્રકુમાર જોશીએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સાંજે સાડા પાંચ વાગ્યે મારો ભત્રીજો ધુ્રવ પંકજકુમાર જોશી (ઉં.વ.૨૦) તથા તેનો મિત્ર યશ તેજસકુમાર વાલોડીયા (ઉં.
https://ift.tt/laZ9NUk
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7zCehNo
via IFTTT
0 ટિપ્પણીઓ