
Amreli News : અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં લવ જેહાદની ત્રણ ફરિયાદ નોંધાઈ હોવાની ઘટના સામે આવી હતી, જેમાં પોક્સો કેસમાં પોલીસે 3 વિધર્મીને ઝડપી પાડ્યા હતા, ત્યારે હવે અમરેલીના રાજુલામાં ગુમ થયેલી હિન્દુ યુવતીએ વીડિયો જાહેર કરી મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હોવાની કબૂલાત કરતાં વિવાદ સર્જાયો છે.
હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ
મળતી માહિતી મુજબ, રાજુલાની યુવતી 10 દિવસ પહેલા સુરતમાં બ્યુટી પાર્લરનો કોર્સ કરવાના બહાને ઘરેથી નીકળી હતી. જો કે, થોડા દિવસમાં દીકરીનો સંપર્ક ન થતાં અંતે પરિવારે પોલીસમાં દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
https://ift.tt/FcRGmOB
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xWmFByH
via IFTTT
0 ટિપ્પણીઓ