ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો


નંદેસરી ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગેસના ભાવમાં થયેલા વધારાના કારણે ઉદ્યોગોની પરિસ્થિતિ કફોડી બની છે. એક તરફ વધતા ખર્ચનો ભાર ઉદ્યોગકારોને ભારે પડી રહ્યો છે. તો બીજી તરફ એમોનિયા, સોલ્વન્ટ, સલ્ફરના વધતા ભાવથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવ્યો છે. હાલ અનેક એકમોમાં ઉત્પાદન ઘટયું હોવાની માહિતી સામે આવી છે.

નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અંદાજે ૩૦૦ જેટલા નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે, જેમાંથી લગભગ ૨૦૦ ઉદ્યોગોને ગેસની સતત જરૂરિયાત રહેતી હોય છે.


https://ift.tt/eARjFqm
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5e1r2uq
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ