વડોદરા,દાહોદના શ્રમજીવી પરિવારની ૧૫ વર્ષની દીકરી ગૂમ થઇ જતા પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી છે.
દાહોદનો શ્રમજીવી પરિવાર હાલ વડોદરામાં હરણી રોડ વિસ્તારમાં રહે છે. પરિવારની ૧૫ વર્ષની દીકરીએ ધો.૯ સુધી અભ્યાસ કર્યો છે. ગત ૧૫ મી તારીખે સવારે આઠ વાગ્યે કિશોરી સંગમ નાકા પર જઉં છું. તેવું કહીને ઘરેથી નીકળી હતી.
https://ift.tt/nT3w2lc
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JhEo6HY
via IFTTT
0 ટિપ્પણીઓ