DC Vs RCB Live: દિલ્હી અને બેંગ્લુરુ વચ્ચે ટક્કર, કોણ મારશે બાજી?

આજે IPL મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં, બધાની નજર વિરાટ કોહલી પર રહેશે જે તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે. બંને ટીમો પોઈન્ટ ટેબલમાં ટોપ ચારમાં છે. દિલ્હીની ટીમ બીજા સ્થાને છે જ્યારે બેંગલુરુ ત્રીજા સ્થાને છે. ડીસી અને આરસીબી આજની મેચ જીતીને પ્લેઓફની રેસમાં પોતાને મજબૂત બનાવવા માંગશે.


https://ift.tt/YEkjoqP
from SANDESH | RSS https://ift.tt/RU9W7Nv
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ